Home CLASS-3

About Class - 3

વર્ગ- ૩ તથા વર્ગ- ૪ ની તમામ ભરતીઓ માટે

વર્ગ- ૩ તથા વર્ગ- ૪ માાં સમાવવિષ્ટ હોદ્દાઓ:

૧. નાયબ મામલતદાર 

૨. નાયબ સેક્શન અધિકારી 

૩. રેવન્યુતલાટી 

૪. તલાટી કમ મંત્રી 

૫. જુનિયર ક્લાર્ક 

૬. સીનીયર ક્લાર્ક 

૭. સચિવાલય  ક્લાર્ક  

૮. બિનસચિવાલય ક્લાર્ક  

૯. હાઈકોર્ટ ક્લાર્ક   

૧૦. હાઈકોર્ટ - નાયબ સેક્શન અધિકારી 

૧૧. હાઈકોર્ટ બેલીફ 

૧૨. હાઈકોર્ટ પટાવાળા 

૧૩. પોસ્ટમેન 

૧૪. પોસ્ટ- મલ્ટી ટાસસ્કિંગ સ્ટાફ 

૧૫. પોસ્ટ વિભાગ ક્લાર્ક 

૧૬. લેબ ટેકનીશીયન  

૧૭. લેબ આસીસ્ટંટ  

૧૮. સ્ટોર કીપર 

૧૯. ગ્રામ સેવક 

૨૦. બસ ડ્રાઇવર 

૨૧. બસ કંડક્ટર 

પરીક્ષાનો અભ્યાસક્રમ: 

સામન્યજ્ઞાન:

વર્તમાન પ્રવાહો (રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય) દેશની ઉન્નતીમાં સ્ત્રીઓનું મહત્વ 
સામાન્ય વિજ્ઞાન  મેન્ટલ એબિલીટી 
ભારત તથા ગુજરાતની ભૂગોળ  મનોવિજ્ઞાન
ભારત તથા ગુજરાતનો ઈતિહાસ અંક ગણિત 
ભારત તથા ગુજરાતનો સાંસ્કૃતિક વારસો : કલા, સાહિત્ય અને ધર્મ  મહાગુજરાત આંદોલન : સ્થાપના અને ત્યારબાદની મહત્વની ઘટનાઓ 
ગુજરાતની અને ભારતની રાજ્ય વ્યવસ્થા  સમાજશાસ્ત્ર
ગુજરાતની અને ભારતની અર્થવ્યવસ્થા ભારતનું બંધારણ 
પંચાયતી રાજ કોમ્પ્યુટર જ્ઞાન 

  ગુજરાતી ભાષા:  

નામ સંધી છોડો  નામયોગી અવયવ  વાક્યના પ્રકારો ઓળખો 
સર્વનામ  કહેવતો  વાક્યમાં ભૂલ શોધો  વિભક્તિ ઓળખાવો 
વિશેષણ  રુઢિપ્રયોગો  વાક્યને ક્રમમાં ગોઠવો  વિરામ ચિન્હો 
અલંકાર  સમાનાર્થી શબ્દો  કૃદંત  સંયોજક 
છંદ  વિરુદ્ધાર્થી શબ્દો  શબ્દસમૂહ માટે એક શબ્દ  કર્તરી, કર્મણી, અને ભાવ રચના  
જોડણી સુધારો  તળપદા શબ્દો  લિંગ  પ્રેરક અને પુનઃ પ્રેરક વાક્ય રચના 

  ગુજરાતી સાહિત્ય:  

મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય 
અર્વાચીન ગુજરાતી સાહિત્ય 
સુધારક યુગ (નર્મદ - દલપત યુગ)  
પંડિત યુગ / સાક્ષર યુગ (ગોવર્ધન યુગ)
ગાંધી યુગ 
અનુગાંધી યુગ (રાજેન્દ્ર - નિરંજન યુગ)
આધુનિક યુગ 
અનુઆધુનીક યુગ 

 અંગ્રેજી ભાષા:   

Noun Preposition Degree of Comparison Opposite Word
Pronoun Article One Word Substitute Check Spelling
Question Tag Active - Passive Voice Proverb - (કહેવતો) Transformation
Tenses Direct - Indirect Speech Synonyms - સમાનાર્થી શબ્દો  Relative Adverb

 નોંધ: દરેક ખોટા જવાબ માટે ૦.૨૫/૦.૩૩ગુણ નેગેટીવ લાગુપડશે. આ પ્રાથમિક કસોટીમાં પાસ થનાર ઉમેદવારને કમ્પ્યુટર ટેસ્ટમાં બોલાવવામાં આવશે.

REMARK  

 

Download Brochure

    Copyright © 2018 Dark Horse Academy. All Rights Reserved.
Design and Developed by: KanakInfosytems