Home PSI - ASI - CONSTABLE

About Police Department


 ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ

    પોલીસ દળમાં ભરતી માટે પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવી છે. આ બોર્ડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પી. એસ. આઇ.), આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (એ.એસ.આઇ.) ઇન્ટેલીજન્સ ઓફીસર , પોલીસ કોન્સ્ટેબલ જેવી જગ્યાઓ માટે પરીક્ષા યોજે છે.

૧. પી.એસ.આઇ. / એ.એસ.આઇ. અને ઇન્ટેલીજન્સ ઓફીસર

·         લાયકાત       : ગ્રેજ્યુએટ

·         વય મર્યાદા    : ૨૧ થી ૩૫ (મહિલાઓને નિયમ પ્રમાણે છુટછાટ)

·         પરીક્ષા પદ્ધિતિ : ત્રણ તાબક્કામાં પરીક્ષા લેવાશે.

 

માળખુ:

તબક્કો

વિશેષતા

પરીક્ષાનો પ્રકાર

સમય

ગુણ

પ્રાથમિક કસોટી

સામાન્ય જ્ઞાન

વૈકલ્પિક

૧ કલાક

૧૦૦ ગુણ

 

શારીરિક કસોટી

પુરૂષ: ૫ કિ.મી.

મહિલા: ૧૬૦૦ મી.

એક્સ સર્વિસમેન: ૨૪૦૦ મી.

 

શારીરિક

૨૫ મિનીટ

૯.૩૦ મિનીટ

૧૨.૩૦ મિનીટ

 

૫૦ ગુણ

 

 

 

મુખ્ય લેખિત પરીક્ષા

કુલ ૪ પેપર આપવાના રહેશે

1.  ગુજરાતી પરીક્ષા

2.  અંગ્રેજી પરીક્ષા

3.  કાયદાકીય બાબતો

4.  સામાન્ય અભ્યાસ

 

 

 

 

વૈકલ્પિક

 

 

૧.૩૦ કલાક

૧.૩૦ કલાક

૧.૩૦ કલાક

૧.૩૦ કલાક

 

 

૧૦૦ ગુણ

૧૦૦ ગુણ

૧૦૦ ગુણ

૧૦૦ ગુણ

 

(અ) નવા આવેલ માળખા મુજબ સૌપ્રથમ પ્રાથમિક કસોટી યોજાશે.

સમય : ૧ કલાક

ગુણ   : ૧૦૦

પ્રશ્નો   : ૧૦૦

 

અભ્યાસક્રમ:

સામન્યજ્ઞાન:

વર્તમાન પ્રવાહો: (રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય)

દેશની ઉન્નતિમાં સ્ત્રીઓનું મહત્વ

સામાન્ય વિજ્ઞાન

મેન્ટલ એબિલીટી

ભારત તથા ગુજરાતની ભૂગોળ

મનોવિજ્ઞાન

ભારત તથા ગુજરાતનો ઇતિહાસ

અંક ગણિત

ભારત તથા ગુજરાતનો સાંસ્કૃતિક વારસો: કલા, સાહિત્ય અને ધર્મ

મહાગુજરાત આંદોલન: સ્થાપના અને ત્યારબાદની મહત્વની ધટનાઓ

ગુજરાતની અને ભારતની રાજ્ય વ્યવસ્થા

સમાજશાસ્ત્ર

ગુજરાતની અને ભારતની અર્થ વ્યવસ્થા

ભારતનું બંધારણ

પંચાયતી રાજ

કોમ્પ્યુટર જ્ઞાન

       નોંધ: દરેક ખોટા જવાબ માટે ૦.૨૫ ગુણ નેગેટીવ લાગુ પડશે. આ પ્રાથમિક કસોટીમાં પાસ થનાર ઉમેદવારને

             શારીરિક કસોટીમાં બોલાવવામાં આવશે.

(બ) શારીરિક કસોટી

શારીરિક ધોરણો

વર્ગ

ઉંચાઇ

(સે.મી.માં)

છાતી (સે.મી.માં)

વજન (કિ.ગ્રા.માં)

પુરૂષ ઉમેદવારો માટે

ફુલાવ્યા વગરની

ફુલાવેલી

મૂળ ગુજરાતના અનુ. જનજાતિના ઉમેદવારો માટે

૧૬૨

૭૯

૮૪

૫૦

મૂળ ગુજરાતના અનુ. જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે

૧૬૫

૭૯

૮૪

૫૦

છાતીનો ફુલાવો ઓછામાં ઓછો સે.મી. નો થવો અનિવાર્ય છે.

મહિલા ઉમેદવારો માટે

 

મૂળ ગુજરાતના અનુ. જનજાતિના ઉમેદવારો માટે

૧૫૬

-

-

૪૦

મૂળ ગુજરાતના અનુ. જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે

૧૫૮

-

-

૪૦

શારીરિક ક્ષમતા કસોટી

તમામ જગ્યાઓ માટે નીચે પ્રમાણે એક જ સંયુક્ત શારીરિક કસોટી યોજાશે

 

 

 

દોડ

પુરૂષ

(ક)

૫૦૦૦ મીટર દોડ

વધુમાં વધુ ૨૫ મિનિટમાં તમામ પુરૂષ ઉમેદવારોએ દોડ પૂરી કરવાની રહેશે.

મહિલા

(ખ)

૧૬૦૦ મીટર દોડ

વધુમાં વધુ ૯ મિનિટ ૩૦ સેકન્ડમાં તમામ મહિલા ઉમેદવારોએ દોડ પૂરી કરવાની રહેશે.

એક્સ સર્વિસમેન

(ગ)

૨૪૦૦ મીટર દોડ

વધુમાં વધુ ૧૨ મિનિટ ૩૦ સેકન્ડમાં તમામ એક્સ સર્વિસમેન ઉમેદવારોએ દોડ પૂરી કરવાની રહેશે.

પુરૂષ ઉમેદવારો માટે :

૫૦૦૦ મીટરની દોડ મહત્તમ ૨૫  મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે અને તે માટે નીચે મુજબ ગુણભાર આપવામાં આવશે.

૨૦ મિનીટ અથવા તે કરતા ઓછી મિનીટમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને

૫૦ માર્ક્સ

૨૦ મિનીટ કરતાં વધુ અને ૨૦.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને  

૪૮ માર્ક્સ

૨૦.૩૦ મિનીટ કરતાં વધુ અને ૨૧ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને 

૪૫ માર્ક્સ

૨૧ મિનીટ કરતાં વધુ અને ૨૧.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને 

૪૨ માર્ક્સ

૨૧.૩૦ મિનીટ કરતાં વધુ અને ૨૨ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને 

૩૯ માર્ક્સ

૨૨ મિનીટ કરતાં વધુ અને ૨૨.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને 

૩૬ માર્ક્સ

૨૨.૩૦ મિનીટ કરતાં વધુ અને ૨૩ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને 

૩૩ માર્ક્સ

૨૩ મિનીટ કરતાં વધુ અને ૨૩.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને 

૩૦ માર્ક્સ

૨૩.૩૦ મિનીટ કરતાં વધુ અને ૨૪ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને 

૨૭ માર્ક્સ

૨૪ મિનીટ કરતાં વધુ અને ૨૪.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને 

૨૪ માર્ક્સ

૨૪.૩૦ મિનીટ કરતાં વધુ અને ૨૫ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને

૨૦ માર્ક્સ

૨૫ મિનીટ કરતા વધુ સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવાર

નાપાસ


મહિલા ઉમેદવારો માટે

૧૬૦૦ મીટરની દોડ મહત્તમ ૯.૩૦ મિનીટમાં પૂર્ણ કરવાની રહેશે અને તે માટે નીચે મુજબ ગુણભાર આપવામાં આવશે.

૭ મિનીટ અથવા તે કરતા ઓછી મિનીટમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને

૫૦ માર્ક્સ

૭ મિનીટ કરતાં વધુ અને ૭.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને  

૪૫ માર્ક્સ

૭.૩૦ મિનીટ કરતાં વધુ અને ૮ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને 

૪૦ માર્ક્સ

૮ મિનીટ કરતાં વધુ અને ૮.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને 

૩૫ માર્ક્સ

૮.૩૦ મિનીટ કરતાં વધુ અને ૯ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને 

૩૦ માર્ક્સ

૯ મિનીટ કરતાં વધુ અને ૯.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને 

૨૦ માર્ક્સ

૯.૩૦ મિનીટ કરતા વધુ સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવાર

નાપાસ

 

એક્સ સર્વિસમેન ઉમેદવારો માટે:

૨૪૦૦ મીટરની દોડ મહત્તમ ૧૨.૩૦ મિનીટમાં પૂર્ણ કરવાની રહેશે અને તે માટે નીચે મુજબ ગુણભાર આપવામાં આવશે.

૧૦ મિનીટ અથવા તે કરતા ઓછી મિનીટમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને

૫૦ માર્ક્સ

૧૦ મિનીટ કરતાં વધુ અને ૧૦.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને 

૪૫ માર્ક્સ

૧૦.૩૦ મિનીટ કરતાં વધુ અને ૧૧ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને 

૪૦ માર્ક્સ

૧૧ મિનીટ કરતાં વધુ અને ૧૧.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને 

૩૫ માર્ક્સ

૧૧.૩૦ મિનીટ કરતાં વધુ અને ૧૨ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને 

૩૦ માર્ક્સ

૧૨ મિનીટ કરતાં વધુ અને ૧૨.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને 

૨૦ માર્ક્સ

૧૨.૩૦ મિનીટ કરતા વધુ સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવાર

નાપાસ

નોંધ: આ શારીરિક કસોટીમાં પાસ થનાર ઉમેદવારને મુખ્ય પરિક્ષામાં બોલાવવામાં આવશે.

(ક) મુખ્ય પરીક્ષા- લેખિત પરીક્ષા (હેતુલક્ષી):

પ્રશ્નપત્ર- ૧

ગુજરાતી ભાષા કુલ- ૧૦૦ ગુણ સમય- ૧ કલાક અને ૩૦ મીનીટ

(પ્રશ્નોમાં વ્યાકરણ, મૌખિક ક્ષમતા, રૂઢિપ્રયોગ, શબ્દ કોષ, કોમ્પ્રીહેન્સન વગેરેનો સમાવેશ થશે)

પ્રશ્નપત્ર- ૨

અંગ્રેજી ભાષા કુલ- ૧૦૦ ગુણ સમય- ૧ કલાક અને ૩૦ મીનીટ

(Questions shall be objective type which will cover Grammar, Verbal aptitude, Vocabulary, Idioms, Comprehension etc.)

પ્રશ્નપત્ર- ૩

સામાન્ય જ્ઞાન કુલ- ૧૦૦ ગુણ સમય- ૧ કલાક અને ૩૦ મીનીટ

(સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો, કોમ્પ્યુટર જ્ઞાન અને મનોવૈજ્ઞાનિક બાબતો)

પ્રશ્નપત્ર- ૪

કાયદાકીય બાબતો કુલ ગુણ- ૧૦૦ સમય- ૧ કલાક અને ૩૦ મીનીટ

અ પ્રશ્નપત્રમાં નીચેના કાયદાને લગતા સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પુછવામાં આવશે.

(૧) ભારતનું બંધારણ (૨) ક્રીમીનલ પ્રોસીજર કોડ- ૧૯૭૩ (૩) ઇન્ડીયન પીનલ કોડ- ૧૮૬૦ (૪) એવીડન્સ એક્ટ- ૧૮૭૨ (૫) ગુજરાત પોલીસ એક્ટ- ૧૯૫૧ (૬) ગુજરાત પ્રોહીબીશન એક્ટ- ૧૯૪૯ (૭) ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમ- ૧૯૮૮ (૮) અનુ. જાતિ/અનુ. જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારો- ૧૯૮૯ (૯) મોટર વાહન અધિનિયમ- ૧૯૮૮

 

. ગુજરાતી ભાષા: (સમય: ૧.૩૦ કલાક/ ગુણ: ૧૦૦/ પ્રશ્નો: ૧૦૦)

નામ

સંધિ છોડો

નામયોગી અવયવ

વાક્યના પ્રકારો ઓળખો

સર્વનામ

કહેવતો

વાક્યમાં ભૂલ શોધો

વિભક્તિ ઓળખાવો

વિશેષણ

રૂઢિપ્રયોગ

વાક્યને ક્રમમાં ગોઠવો

વિરામ ચિન્હો

અલંકાર

સામાનાર્થી શબ્દો

કૃદંત

સંયોજક

છંદ

વિરુદ્ધાર્થી શબ્દો

શબ્દ સમુહ માટે એક શબ્દ

કર્તરિ, કર્મણિ અને ભાવે રચના

જોડણી સુધારો

તળપદા શબ્દો

લિંગ

પ્રેરક અને પુનઃ પ્રેરક વાક્ય રચના

 

૨. અંગ્રેજી ભાષા: (સમય: ૧.૩૦ કલાક/ ગુણ: ૧૦૦/ પ્રશ્નો: ૧૦૦)

Noun

Preposition

Degree of Comparison

Opposite Word

Pronoun

Article

One Word Substitute

Check Spelling

Question Tag

Active – Passive Voice

Proverb – (કહેવતો)

Transformation

Tense

Direct – Indirect Speech

Synonyms- સમાનાર્થી શબ્દો

Relative Adverb

૩. સામાન્ય જ્ઞાન: (સમય: ૧.૩૦ કલાક/ ગુણ: ૧૦૦/ પ્રશ્નો: ૧૦૦)

વર્તમાન પ્રવાહો: (રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય)

દેશની ઉન્નતિમાં સ્ત્રીઓનું મહત્વ

સામાન્ય વિજ્ઞાન

મેન્ટલ એબિલીટી

ભારત તથા ગુજરાતની ભૂગોળ

મનોવિજ્ઞાન

ભારત તથા ગુજરાતનો ઇતિહાસ

અંક ગણિત

ભારત તથા ગુજરાતનો સાંસ્કૃતિક વારસો: કલા, સાહિત્ય અને ધર્મ

મહાગુજરાત આંદોલન: સ્થાપના અને ત્યારબાદની મહત્વની ધટનાઓ

ગુજરાતની અને ભારતની રાજ્ય વ્યવસ્થા

સમાજશાસ્ત્ર

ગુજરાતની અને ભારતની અર્થ વ્યવસ્થા

ભારતનું બંધારણ

પંચાયતી રાજ

કોમ્પ્યુટર જ્ઞાન

 

૪. કાયદાકીય બાબતો: (સમય: ૧.૩૦ કલાક/ ગુણ: ૧૦૦/ પ્રશ્નો: ૧૦૦)

   આ પ્રશ્નપત્રમાં નીચેના કાયદાને લગતા પ્રાથમિક જ્ઞાન ચકાશે તેવા પ્રશ્નો પૂછવામાં આવે છે.

ભારતનું બંધારણ

એવીડન્સ એક્ટ

ભ્રષ્ટાચાર નાબુદી અધિનિયમ

ક્રિમિનલ પ્રોસીજર કોડ-૧૯૭૩

ગુજરાત પોલીસ એક્ટ

અનુ.જાતિ/જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારો

ઇન્ડિયન પીનલ કોડ-૧૮૬૦

ગુજરાત પ્રોહીબીશન એક્ટ

મોટર વાહન અધિનિયમ

     નોંધ: દરેક પ્રશ્નપત્રમાં દરેક ખોટા જવાબ માટે ૦.૨૫ ગુણ નેગેટીવ લાગુ પડશે.

(ડ) આખરી નિમણૂંક: મુખ્ય લેખિત પરિક્ષા + શારીરિક કસોટીમાં મેળવેલ ગુણ = ના કુલ ગુણમાંથી મેરિટ

                          અનુસાર નિમણૂંક આપવામાં આવે છે.


. પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પદ્ધિતિ

 

(અ) લેખિત પરીક્ષા: હેતુલક્ષી ૧૦૦ પ્રશ્નો / ૧૦૦ ગુણ / સમય: ૧ કલાક

·         લાયકાત       : ૧૨ પાસ

·         વય મર્યાદા    : ૧૮ થી ૩૩ (મહિલાઓને નિયમ પ્રમાણે છુટછાટ)

માળખું :

તબક્કો

વિશેષતા

પરીક્ષાનો પ્રકાર

સમય

ગુણ

પ્રાથમિક પરીક્ષા

સામાન્ય જ્ઞાન

વૈકલ્પિક

૧ કલાક

૧૦૦

 

શારીરિક કસોટી

(દોડ)

પુરૂષ: ૫ કિ.મી.

મહિલા: ૧૬૦૦ મી.

એક્સ સર્વિસમેન: ૨૪૦૦ મી.

 

શારીરિક

૨૫ મિનીટ

૯.૩૦ મિનીટ

૧૨.૩૦ મિનીટ

 

૨૫

 

પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ:

વર્તમાન પ્રવાહો

ભારત તથા ગુજરાતનો ઇતિહાસ

ક્રિમીનલ પ્રોસીઝર કોડ- ૧૯૭૩

કોમ્પ્યુટર જ્ઞાન

સમાજશાસ્ત્ર

ઇન્ડિયન પીનલ કોડ- ૧૮૬૦

મનોવિજ્ઞાન

મેન્ટલ એબિલીટી

એવીડન્સ એક્ટ- ૧૮૭૨

ભારત તથા ગુજરાતની ભૂગોળ

ભારતનું બંધારણ

સામાન્ય વિજ્ઞાન

ખાસ નોંધ:

(બ) શારીરિક કસોટી:

પુરૂષ ઉમેદવારો માટે

વર્ગ

ઉંચાઇ

(સે. મી. માં)

છાતી (સે. મી. માં)

વજન

(કિ.ગ્રા. માં)

ફુલાવ્યા વગરની

ફુલાવેલી

મૂળ ગુજરાતના અનુ. જનજાતિના ઉમેદવારો માટે

 

૧૬૨

 

૭૯

 

૮૪

 

૫૦

મૂળ ગુજરાતના અનુ. જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે

 

૧૬૫

 

૭૯

 

૮૪

 

૫૦

છાતીનો ફુલાવો ઓછામાં ઓછો ૫ સે.મી.નો થવો અનિવાર્ય છે.

મહિલા ઉમેદવારો માટે

વર્ગ

ઉંચાઇ

(સે. મી. માં)

વજન

(કિ.ગ્રા. માં)

મૂળ ગુજરાતના અનુ. જનજાતિના ઉમેદવારો માટે

૧૫૦

૪૦

 

મૂળ ગુજરાતના અનુ. જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે

 

૧૫૫

 

૪૦

 

 

 

શારીરિક ક્ષમતા કસોટી (Physical Efficiency Test):

તમામ ઉમેદવારો માટે નીચે પ્રમાણે એક જ સંયુક્ત શારીરિક કસોટી યોજાશે.

 

 

 

 

દોડ

પુરૂષ

(ક)

૫૦૦૦ મીટર દોડ

વધુમાં વધુ ૨૫  મિનિટમાં તમામ પુરૂષો ઉમેદવારોએ દોડ પૂરી કરવાની રહેશે.

મહિલા

(ખ)

૧૬૦૦ મીટર દોડ

વધુમાં વધુ ૯ મિનિટ ૩૦ સેકન્ડમાં તમામ મહિલા ઉમેદવારોએ દોડ પૂરી કરવાની રહેશે.

એક્સ સર્વિસમેન

(ગ)

૨૪૦૦ મીટર દોડ

વધુમાં વધુ ૧૨ મિનિટ ૩૦ સેકન્ડમાં તમામ ઉમેદવારોએ આ દોડ પૂરી કરવાની રહેશે.

 

પુરૂષ ઉમેદવારો માટે :

૫૦૦૦ મીટરની દોડ મહત્તમ ૨૫  મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે અને તે માટે નીચે મુજબ ગુણભાર આપવામાં આવશે.

૨૦ મિનીટ અથવા તે કરતા ઓછી મિનીટમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને

૨૫ માર્ક્સ

૨૦ મિનીટ કરતાં વધુ અને ૨૦.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને  

૨૪ માર્ક્સ

૨૦.૩૦ મિનીટ કરતાં વધુ અને ૨૧ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને 

૨૩ માર્ક્સ

૨૧ મિનીટ કરતાં વધુ અને ૨૧.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને 

૨૨ માર્ક્સ

૨૧.૩૦ મિનીટ કરતાં વધુ અને ૨૨ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને 

૨૦ માર્ક્સ

૨૨ મિનીટ કરતાં વધુ અને ૨૨.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને 

૧૮ માર્ક્સ

૨૨.૩૦ મિનીટ કરતાં વધુ અને ૨૩ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને 

૧૬ માર્ક્સ

૨૩ મિનીટ કરતાં વધુ અને ૨૩.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને 

૧૪ માર્ક્સ

૨૩.૩૦ મિનીટ કરતાં વધુ અને ૨૪ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને 

૧૨ માર્ક્સ

૨૪ મિનીટ કરતાં વધુ અને ૨૫ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને 

૧૦ માર્ક્સ

૨૫ મિનીટ કરતા વધુ સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવાર

નાપાસ

 

મહિલા ઉમેદવારો માટે

૧૬૦૦ મીટરની દોડ મહત્તમ ૯.૩૦ મિનીટમાં પૂર્ણ કરવાની રહેશે અને તે માટે નીચે મુજબ ગુણભાર આપવામાં આવશે.

૭ મિનીટ અથવા તે કરતા ઓછી મિનીટમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને

૨૫ માર્ક્સ

૭ મિનીટ કરતાં વધુ અને ૭.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને  

૨૩ માર્ક્સ

૭.૩૦ મિનીટ કરતાં વધુ અને ૮ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને 

૨૧ માર્ક્સ

૮ મિનીટ કરતાં વધુ અને ૮.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને 

૧૮ માર્ક્સ

૮.૩૦ મિનીટ કરતાં વધુ અને ૯ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને 

૧૫ માર્ક્સ

૯ મિનીટ કરતાં વધુ અને ૯.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને 

૧૦ માર્ક્સ

૯.૩૦ મિનીટ કરતા વધુ સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવાર

નાપાસ

 

એક્સ સર્વિસમેન ઉમેદવારો માટે:

૨૪૦૦ મીટરની દોડ મહત્તમ ૧૨.૩૦ મિનીટમાં પૂર્ણ કરવાની રહેશે અને તે માટે નીચે મુજબ ગુણભાર આપવામાં આવશે.

૯.૩૦ મિનીટ અથવા તે કરતા ઓછી મિનીટમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને

૨૫ માર્ક્સ

૯.૩૦ મિનીટ કરતાં વધુ અને ૧૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને  

૨૩ માર્ક્સ

૧૦ મિનીટ કરતાં વધુ અને ૧૦.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને 

૨૧ માર્ક્સ

૧૦.૩૦ મિનીટ કરતાં વધુ અને ૧૧ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને 

૧૯ માર્ક્સ

૧૧ મિનીટ કરતાં વધુ અને ૧૧.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને 

૧૭ માર્ક્સ

૧૧.૩૦ મિનીટ કરતાં વધુ અને ૧૨ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને 

૧૫ માર્ક્સ

૧૨ મિનીટ કરતાં વધુ અને ૧૨.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને 

૧૦ માર્ક્સ

૧૨.૩૦ મિનીટ કરતા વધુ સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવાર

નાપાસ

 

(ક) આખરી નિમણૂંક: પ્રાથમિક કસોટીના ગુણ + શારીરિક કસોટીમાં મેળવેલ ગુણ = ના આધારે કુલ ગુણમાંથી

                      મેરિટ અનુસાર નિમણૂંક આપવામાં આવે છે.

નોંધ: મેરીટ તૈયાર કરતી વખતે નીચેના દસ્તાવેજો ધ્યાનમાં લેવામાં આવશે.

    Copyright © 2018 Dark Horse Academy. All Rights Reserved.
Design and Developed by: KanakInfosytems