Home TET - TAT - HTAT

About TET - TAT - HTAT




શિક્ષણ યોગ્યતા કસોટી I (ધોરણ ૧ થી ૫)

Teacher Eligibility Test – I (Std 1 to 5)



શૈક્ષણિક લાયકાતની વિગતો:

            I.    શૈક્ષણિક લાયકાત: ઓછામા ઓછી એચ.એસ.સી પાસ 

          II.    તાલીમી લાયકાત: બે વર્ષ પી.ટી.સી /  D.El.Ed.

અથવા 

ચાર વર્ષની એલિમેંનટ્રી એજ્યુકેશનની ડીગ્રી 

અથવા

બે વર્ષનો ડીપ્લોમા ઇન એજ્યુકેશન (સ્પેશિઅલ એજ્યુકેશન)

પરીક્ષાનું માળખુ :

વિભાગ

કુલ પ્રશ્નોની સંખ્યા

પરીક્ષાનો પ્રકાર

કુલ સમયગાળો

કુલ ગુણ

૧૫૦

વૈકલ્પિક

૯૦ મિનિટ

૧૫૦ ગુણ

પરીક્ષાનું માધ્યમ :

·      આ કસોટી ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવાશે.

·      જે માધ્યમની શાળામાં શિક્ષક થવા ઇચ્છતા હોઇ તે માધ્યમની કોઇ પણ શાળામાં ધોરણ-૧૦ સુધી ભણેલા હોવા જોઇએ.

અને/અથવા

·      ધોરણ-૧૧ અને ધોરણ-૧૨માં તે માધ્યમ એક વિષય તરીકે લીધેલ હોવા જોઇએ.

અને/અથવા

P.T.C. ની પરીક્ષા જે તે માધ્યમમાં પાસ કરેલી હોવી જોઇએ.

અભ્યાસક્રમ :

Ø વિભાગ-૧ : બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો (child development and pedagogy):

            ૩૦ બહુહેતુક પ્રશ્નો : દરેકનો એક ગુણ : કુલ ગુણ – ૩૦

·      જેમાં Reasoning Ability, Logical Ability, Teacher Aptitude, Data Interpretation જેવી બાબતો પણ સમાવવામાં આવશે.

·      બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતોનો વિભાગ ૬ થી ૧૧ વયજૂથનાં બાળકો માટેના અધ્યયન-અધ્યાપનના શૈક્ષણિક મનોવિજ્ઞાન આધારિત રહેશે.

·      ઉમેદવારની વૈચારિક દોહન પ્રક્રિયાનું મૂલ્યાંકન થાય, વિદ્યાર્થી સાથેની સબળ આંતરક્રિયા અંગેની તેની સંકલ્પનાઓ જાણી શકાય, બાળકેન્દ્રી અધ્યાપન માટેની વિષયસજ્જતા કેવી છે તેનું સુચારૂ મૂલ્યાંકન તેવા વ્યવહારૂ પ્રશ્નો (Applied Questions) અંગેની વિચારપ્રેરક વિષયસામગ્રી કસોટીમાં પૂછવામાં આવશે.

 

Ø વિભાગ-૨ અને ૩ : ભાષા ૧ અને ૨ (ગુજરાતી અને અંગ્રેજી) : ૩૦-૩૦ પ્રશ્નો : દરેકનો એક ગુણ :

                    કુલ ગુણ – ૬૦

·     ભાષાકીય સજ્જતા અને વિદ્યાર્થીઓ સાથેના વર્ગવ્યવહાર અને આંતરક્રિયાને લગતી સજ્જતાનું મૂલ્યાંકન – ભાષા-૧ (ગુજરાતી)માં થશે.

·     જ્યારે ભાષા-૨ (અંગ્રેજી)માં ભાષાનાં મૂળભૂત તત્વો, પ્રત્યાયન અને સાર અર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે.


Ø વિભાગ-૪ : ગણિત : ૩૦ પ્રશ્નો : દરેકનો એક ગુણ : કુલ ગુણ – ૩૦

·     વિષયની સંકલ્પના સ્પષ્ટીકરણ અંગેની બાબતો અને Problem Solving Abilities ( સમસ્યા સંબંધી ક્ષમતા) તથા વિષયના પધ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુનું વ્યવહારિક પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન થશે.

 

Ø વિભાગ-૫ : સામાન્ય જાણકારી : ૩૦ પ્રશ્નો : દરેક નો એક ગુણ : કુલ ગુણ – ૩૦

 

વિશેષ નોંધ:

આ કસોટી માટે ધોરણ ૧ થી ૫ નો અભ્યાસક્રમ ધ્યાને લેવો, પરંતુ તેનું કઠિનતામૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ (ધોરણ ૬ થી ૮) સાથેનું હોય તે જરૂરી છે.

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

 શિક્ષણ અભિરૂચિ કસોટી (માધ્યમિક)

Teacher Aptitude Test (Secondary)

 

શૈક્ષણિક લાયકાત: બી.એ./ બી.એસ.સી./બી.સી.એ./ બી.ઈ. તથા બી.એડ

 વિષયો :

વિજ્ઞાન અને ટેક્નોલોજી/ગણિત

મરાઠી

ઉડિયા

સામાજિક વિજ્ઞાન

ઊર્દૂ

અરબી

ગુજરાતી

સિંધી

કમ્પ્યુટર

હિન્દી

તમિલ

ચિત્ર

અંગ્રેજી

તેલુગુ

સંગીત

સંસ્કૃત

ફારસી

યોગ સ્વાસ્થ્ય અને શારિરીક શિક્ષણ

પરીક્ષાનું માળખુ :

વિભાગ

કુલ પ્રશ્નોની સંખ્યા

પરીક્ષાનો પ્રકાર

કુલ સમયગાળો

કુલ ગુણ

૧૦૦

વૈકલ્પિક

 

૧૮૦ મિનિટ

 

૨૦૦ ગુણ

૧૦૦

વૈકલ્પિક

પરીક્ષાનું માધ્યમ :

·      આ કસોટી ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવાશે.

·      ઉમેદવારે ધોરણ ૧૨ આ ત્રણ ભાષા પૈકી જે ભાષા પ્રથમ ભાષા તરીકે પાસ કરી હશે તે માધ્યમમાં કસોટી આપવાની રહેશે .

·      જો ઉમેદવારની ધોરણ ૧૨ ની પ્રથમ ભાષા આ ત્રણ પૈકી અન્ય હોય તો તે કોઇ પણ માધ્યમમાં કસોટી આપી શકે .

અભ્યાસક્રમ :

Ø વિભાગ-૧: સામાન્ય અભ્યાસ (૧૦૦ પ્રશ્નો) (૧૦૦ ગુણ)

( અ ) સામાન્ય જ્ઞાન (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ)

બંધારણ

ગુજરાતી સાહિત્ય

દેશની મહાન વિભૂતિઓ

ભારતનો ઇતિહાસ

ખેલકૂદ અને રમતો

સંગીત અને કલા

ભારતની ભુગોળ

વિજ્ઞાન અને ટેક્નોલોજી

વર્તમાન પ્રવાહો

રાજનીતિ અને શાસનતંત્ર (રાજ્ય અને દેશ) પ્રવાહો અને માળખુ

( બ ) શિક્ષક અભિયોગ્યતા (૪૦ પ્રશ્નો) (૪૦ ગુણ)

શિક્ષક ફિલસૂફી

(૧૦ પ્રશ્નો) (૧૦ ગુણ)

શૈક્ષણિક મનોવિજ્ઞાન

(૨૦ પ્રશ્નો) (૨૦ ગુણ)

વર્ગવ્યવહાર અને મુલ્યાંકન

(૧૦ પ્રશ્નો) (૧૦ ગુણ)

કેળવણીના હેતુઓ

(સામાજિક, વ્યક્તિગત,

વિશિષ્ટ)

વૃદ્ધિ અને વિકાસ, તરૂણાવસ્થા, શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધિતિઓ, વૈયક્તિક ભિન્નતાઓ

વર્ગવ્યવહાર,

મુલ્યાંકન (બ્લુમ સહિત)

અને આંકડાશાસ્ત્ર

કેળવણીના સ્વરૂપો

(ઔપચારીક, અનૌપચારીક, અવૈધિક, નિરંતર, દુરવર્તી)

અધ્યયન, બુદ્ધિ,

બચાવ પ્રયુક્તિઓ,

પ્રેરણા

 

શિક્ષણ અને ટેક્નોલોજી

શિક્ષણની વિચારધારા

(આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ)

વિશિષ્ટ બાળકો, વ્યક્તિત્વ,

રસ-મનોવલણ,

અભિયોગ્યતા

 

ક્રિયાત્મક સંશોધન

 

( ક ) તાર્કીક અભિયોગ્યતા (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ)

( ડ ) ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય (લેખન , વાંચન , કથન , શ્રવણ , કૌશલ્ય)

(૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ)

જોડણી

વિરામ ચિન્હો

સારગ્રહણ

વિરુદ્ધાર્થી શબ્દો

અનેકાર્થી શબ્દો

ભૂલશોધ અને સુધારણા

સામાનાર્થી શબ્દો

પર્યાયી શબ્દો

શીર્ષક

શબ્દ સમુહ માટે એક શબ્દ

સંક્ષેપ લેખન

સારાંશ

( ઇ ) અંગ્રેજી ભાષાની જાણકારી (ધોરણ ૧૨ સુધી) (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ)

સામાન્ય વ્યાકરણ

સ્પેલીંગ

શબ્દ રચના

ભાષાંતર

સુધારણા કરવી

ચિત્ર આધારિત પ્રશ્નો

 

Ø વિભાગ - : ખાસ વિષયની કસોટી (૧૦૦ પ્રશ્નો) (૧૦૦ ગુણ)

( અ ) વિષયવસ્તુ (૮૦ પ્રશ્નો) (૮૦ ગુણ)

( બ ) વિષયવસ્તુ આધારિત પદ્ધિતિના પ્રશ્નો (૨૦ પ્રશ્નો) (૨૦ ગુણ)


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

શિક્ષણ અભિરૂચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક)

Teacher Aptitude Test (Higher Secondary)


શૈક્ષણિક લાયકાત: બી.એ.,એમ.એ./બી.એસ.સી.,એમ.એસ.સી./બી.કોમ.,એમ.કોમ./બી.સી.એ.,એમ.સી.એ./

                   બી.ઈ.,એમ.ઈ./બી.પી.ઈ. તથા બી.એડ.

વિષયો:

ગણિત

અંગ્રેજી

અરબી

તત્વજ્ઞાન/તર્કશાસ્ત્ર

ભૌતિક વિજ્ઞાન

મરાઠી

પ્રાકૃત

સમાજશાસ્ત્ર

રસાયણ વિજ્ઞાન

ઊર્દૂ

અર્થશાસ્ત્ર

મનોવિજ્ઞાન

જીવ વિજ્ઞાન

સિંધી

સામાજિક વિજ્ઞાન

ભુગોળ

ગુજરાતી

તમિલ

સંસ્કૃત

ઇતિહાસ

હિન્દી

ફારસી

આંકડાશાસ્ત્ર

રાજ્યશાસ્ત્ર

કોમર્સ

યોગ સ્વાસ્થ્ય

શારિરીક શિક્ષણ

કમ્પ્યુટર

પરીક્ષાનું માળખુ:

વિભાગ

કુલ પ્રશ્નોની સંખ્યા

પરીક્ષાનો પ્રકાર

કુલ સમયગાળો

કુલ ગુણ

૧૦૦

વૈકલ્પિક

 

૧૮૦ મિનિટ

 

૨૦૦ ગુણ

૧૦૦

વૈકલ્પિક

પરીક્ષાનું માધ્યમ:

·      આ કસોટી ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવાશે.

·      ઉમેદવારે ધોરણ ૧૨ આ ત્રણ ભાષા પૈકી જે ભાષા પ્રથમ ભાષા તરીકે પાસ કરી હશે તે માધ્યમમાં કસોટી આપવાની રહેશે.

·      જો ઉમેદવારની ધોરણ ૧૨ ની પ્રથમ ભાષા આ ત્રણ પૈકી અન્ય હોય તો તે કોઇ પણ માધ્યમમાં કસોટી આપી શકે.

અભ્યાસક્રમ:

Ø વિભાગ-૧: સામાન્ય અભ્યાસ (૧૦૦ પ્રશ્નો) (૧૦૦ ગુણ)

() સામાન્ય જ્ઞાન (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ)

બંધારણ

ગુજરાતી સાહિત્ય

દેશની મહાન વિભૂતિઓ

ભારતનો ઇતિહાસ

ખેલકૂદ અને રમતો

સંગીત અને કલા

ભારતની ભુગોળ

વિજ્ઞાન અને ટેક્નોલોજી

વર્તમાન પ્રવાહો

રાજનીતિ અને શાસનતંત્ર (રાજ્ય અને દેશ) પ્રવાહો અને માળખુ

() શિક્ષક અભિયોગ્યતા (૪૦ પ્રશ્નો) (૪૦ ગુણ)

શિક્ષક ફિલસૂફી

(૧૦ પ્રશ્નો) (૧૦ ગુણ)

શૈક્ષણિક મનોવિજ્ઞાન

(૨૦ પ્રશ્નો) (૨૦ ગુણ)

વર્ગવ્યવહાર અને મુલ્યાંકન

(૧૦ પ્રશ્નો) (૧૦ ગુણ)

કેળવણીના હેતુઓ

(સામાજિક, વ્યક્તિગત,

વિશિષ્ટ)

વૃદ્ધિ અને વિકાસ, તરૂણાવસ્થા, શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધિતિઓ, વૈયક્તિક ભિન્નતાઓ

વર્ગવ્યવહાર,

મુલ્યાંકન (બ્લુમ સહિત)

અને આંકડાશાસ્ત્ર

કેળવણીના સ્વરૂપો

(ઔપચારીક, અનૌપચારીક, અવૈધિક, નિરંતર, દુરવર્તી)

અધ્યયન, બુદ્ધિ,

બચાવ પ્રયુક્તિઓ,

પ્રેરણા

 

શિક્ષણ અને ટેક્નોલોજી

શિક્ષણની વિચારધારા

(આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ)

વિશિષ્ટ બાળકો, વ્યક્તિત્વ,

રસ-મનોવલણ,

અભિયોગ્યતા

 

ક્રિયાત્મક સંશોધન

 

() તાર્કીક અભિયોગ્યતા (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ)

() ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય (લેખન, વાંચન, કથન, શ્રવણ, કૌશલ્ય)

(૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ)

જોડણી

વિરામ ચિન્હો

સારગ્રહણ

વિરુદ્ધાર્થી શબ્દો

અનેકાર્થી શબ્દો

ભૂલશોધ અને સુધારણા

સામાનાર્થી શબ્દો

પર્યાયી શબ્દો

શીર્ષક

શબ્દ સમુહ માટે એક શબ્દ

સંક્ષેપ લેખન

સારાંશ

() અંગ્રેજી ભાષાની જાણકારી (ધોરણ ૧૨ સુધી) (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ)

સામાન્ય વ્યાકરણ

સ્પેલીંગ

શબ્દ રચના

ભાષાંતર

સુધારણા કરવી

ચિત્ર આધારિત પ્રશ્નો

 

Ø વિભાગ-: ખાસ વિષયની કસોટી (૧૦૦ પ્રશ્નો) (૧૦૦ ગુણ)

() વિષયવસ્તુ (૮૦ પ્રશ્નો) (૮૦ ગુણ)

() વિષયવસ્તુ આધારિત પદ્ધિતિના પ્રશ્નો (૨૦ પ્રશ્નો) (૨૦ ગુણ)

 

    Copyright © 2018 Dark Horse Academy. All Rights Reserved.
Design and Developed by: KanakInfosytems